Shilpa Shetty એ ઓલ બ્લેક આઉટફિટ પહેરીને મસ્તમૌલા અંદાજમાં કર્યું 2023નું સ્વાગત
By Dharmendra Thakur
02, Jan 2023 01:03 PM
gujaratijagran.com
શિલ્પા પોતાની આ તસ્વીરમાં ઘણા મસ્તમૌલા અંદાજમાં જોઇ શકાય છે. અભિનેત્રીએ તસવીરના કેપ્શનમાં 'વેલકમ 2023' લખ્યું છેમસ્તમૌલા અંદાજ
આકર્ષણના મામલે શિલ્પા આજે પણ યંગ એક્ટ્રેસને ટક્કર આપે છે, થાઇ હાઇ સ્લિટ ડ્રેસમાં ડીવા ઘણી આકર્ષક લાગી રહી છેઆકર્ષક
એક્ટ્રેસના પરફેક્ટ ફિગર પર દરેક આઉટફિટ ઘણા સૂટ કરે છે. વ્હાઇટ આઉટફિટમાં શિલ્પા ઘણી ખૂબસૂરત દેખાઈ રહી છેપરફેક્ટ ફિગર
રેડ સાડી, ટ્રાંસપેરેન્ટ બ્લાઉઝ અને સ્મોકી આઇઝમાં ડીવા ઘણી આકર્ષક લાગી રહી છેસાડી
ડીવા એક ફેશનિસ્ટા છે, શિલ્પા પોતાની આકર્ષક ડ્રેસિંગ સેન્સ અને ખૂબસૂરતીથી ફેન્સને દીવાનો બનાવતી રહે છેફેશનિસ્ટા
એક્ટ્રેસ કસરત કરતા સમયની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે, જેમાં તે પોતાના ફોલોઅર્સને ફિટનેસ ટિપ્સ આપતી જોવા મળે છેફિટનેસ ફ્રીક
ALL PHOTO CREDIT: INSTAGRAM/SHILPA SHETTY KUNDRA
shukra-shani yuti જાણો કઈ રાશિઓનો થશે ફાયદો
Explore More