Astro: મકર રાશિમાં એકબીજાના મિત્ર શનિ-શુક્રની યુતિ, આ રાશિઓને થશે ધનલાભ


By AkshatKumar Pandya02, Jan 2023 12:44 PMgujaratijagran.com

શનિ અને શુક્ર બંને મિત્ર છે. મકર રાશિમાં બંને ગ્રહોની યુતિથી 3 રાશિના જાતકોને લાભ મળશે

મેષ રાશિના જાતકો માટે આ યુતિ ખૂબ ફાયદો અપાવશે. કોઈ વાહન-કે મિલકતમાં વધારો થશે

મિથુન રાશિના જાતકોના ભૌતિક સુ:ખોમાં વધારો થશે. ઈનકમ વધશે.

તુલા રાશિના જાતકો માટે આ યોગ ખૂબ જ ફાયદો અપાવશે. &વિદેશયોગ શક્ય બને છે. ધંધામાં લાભ થશે.ે

નડાબેટ ઇન્ડો-પાક બોર્ડર પર પક્ષીઓના આહ્લાદક દૃશ્યો