ઓછા રિસ્ક સાથે વધુ રિર્ટન માટે Index Fundમાં રોકાણ કરો


By Kishan Prajapati29, Nov 2022 10:00 AMgujaratijagran.com

ઇન્ડેક્સ ફંડ એવું મ્યુચલ ફંડ છે. જે કોઈ વિશેષ ઇન્ડેક્સના સ્ટોકમાં જ રોકાણ&કરે છે.

ઇન્ડેક્સ ફંડ, એક્ટિવલી મેનેજ્ડ ફંડની તુલનામાં ઓછું રિસ્કી છે.

નિયમિત ફંડની તુલનામાં ઇન્ડેક્સ ફંડનો લિક્વિડિટી અને એક્સપેન્સ રેશ્યો ઓછો હોય છે.

તમારું રોકાણ 12 મહિનાથી વધુ &થાય તો તેને લોન્ગ ટર્મ કેપિટલ ગેન્સ માનવામાં આવે છે અને તેના પર 10 ટકા વ્યાજ આપવું પડે છે.

ઇન્ડેક્સ ફંડથી રોકાણકાર તેના પોર્ટફોલિયો ડાયવર્સિફાઇડ કરી શકે છે. જેના નુકસાનની સંભાવના ઘટી જાય છે.

સતત સમાચારથી અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.

Avneet Kaurએ ટોપ અને શોર્ટ્સ ડેનિમમાં શેર કર્યા હોટ ફોટો