Avneet Kaurએ ટોપ અને શોર્ટ્સ ડેનિમમાં શેર કર્યા હોટ ફોટો
By Kishan Prajapati
29, Nov 2022 09:34 AM
gujaratijagran.com
અવનીત કૌરે ટોપ અને શોર્ટ્સ અને ડેનિમ સાથે ચશમા કેરી કર્યા છે. જેમાં તે ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી છે.
બોલ્ડનેસ ક્વીન અવનીતે તેના હટકે ફોટો શેર કર્યા છે.
એક્ટ્રેસ આ ફોટોમાં સિઝલિંગ પોઝ આપી રહી છે.
અવનીત કૌર હંમેશા તેની હોટનેસને લીધે ચર્ચામાં રહે છે.
એક્ટ્રેસે હાલમાં જ ટર્કીનું વેકેશન માણ્યું હતું.જેના ગ્લેમરસ ફોટો તેણે શેર કર્યા હતાં.
અવનીત કૌર જલદી જ ફિલ્મ ટિકૂ વેડ્સ શેરુમાં લીડ રોલ પ્લે કરતી જોવા મળશે.
સતત સમાચારથી અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.
Shiley Setia એ ઑફ શોલ્ડર ડ્રેસમાં શેર કરી તસવીરો
Explore More