Shiley Setia એ ઑફ શોલ્ડર ડ્રેસમાં શેર કરી તસવીરો


By Dharmendra Thakur28, Nov 2022 06:17 PMgujaratijagran.com

શર્લીએ સોશિયલ મીડિયા પર પોતાના લેટેસ્ટ લુક શેર કર્યો છે, જે વાયરલ થઇ રહ્યો છે

શર્લી સેટિયા આ બ્લેક ઑફ શોલ્ડર ડ્રેસમાં ઘણી ખૂબસુરત દેખાઇ રહી છે

શર્લી સેટિયા આ તસવીરમાં ઘણી આકર્ષક લાગી રહી છે

શર્લી સેટિયા પોતાની ક્યૂટ અદાઓથી ફેન્સની દિલ જીતી રહી છે

અભિનેત્રી આ તસવીરમાં સિઝલિંગ પોઝ આપતી નજરે પડી રહી છે

શર્લીએ શિલ્પા શેટ્ટીની ફિલ્મ નિકમ્માથી બૉલીવુડમાં ડેબ્યુ કર્યું હતું

ALL PHOTO CREDIT: INSTAGRAM/ SHIRLEY SETIA

સમાચારથી સતત અપડેટ રહેવા અહીં ક્લિક કરો.

Katrina Kaif એ સાડી લુકમાં બતાવી નજાકત, દીવાના થયા ફેન્સ