Katrina Kaif એ સાડી લુકમાં બતાવી નજાકત, દિવાના થયા ફેન્સ
By Dharmendra Thakur
28, Nov 2022 05:59 PM
gujaratijagran.com
કેટરીના કૈફે સોશિયલ મીડિયા પર લેટેસ્ટ તસવીરો શેર કરી છે
અભિનેત્રીએ ડિફરેન્ટ પોઝમાં તસવીરો ક્લિક કરાવી છે
અભિનેત્રીએ સાડી લુકમાં પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે
અભિનેત્રી સાડી લુકમાં એકદમ પરફેક્ટ લાગી રહી છે
કેટરીના એ અભિનેત્રીઓમાંની એક છે જે વધારે મેકઅપ કરવાનું પસંદ નથી કરતી
કેટરીના કૈફ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે તે હંમેશા પોતાની તસવીરો શેર કરતી રહે છે
ALL PHOTO CREDIT: INSTAGRAM/ KATRINA KAIF
સમાચારથી સતત અપડેટ રહેવા અહીં ક્લિક કરો.
Mrunal Thakur ના 'નો મેકઅપ સિમ્પલ બૉસી લુક' પર અટકી ફેન્સની નજર
Explore More