Mrunal Thakur ના 'નો મેકઅપ સિમ્પલ બૉસી લુક' પર અટકી ફેન્સની નજર
By Dharmendra Thakur
28, Nov 2022 05:45 PM
gujaratijagran.com
મૃણાલ ઠાકુરે હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર પોતાનો લેટેસ્ટ સિમ્પલ લુક ફેન્સ સાથે શેર કર્યો છે
દીવાએ ક્રિમ કલરના ફોર્મલ આઉટફિટમાં પોતાનો સિમ્પલ બૉસી લુક શેર કર્યો છે
અભિનેત્રી આ તસવીરમાં ઘણી ખૂબસુરત દેખાઇ રહી છે
મૃણાલનો આ ક્રિમ કલર સ્કર્ટ સેટ લુક દરેકને ક્લાસી લુક આપશે
અભિનેત્રીએ આ સિમ્પલ ફોર્મલ ઑઉટફિટ સાથે મેચિંગ કલર બિગ સ્ટડ કેરી કરેલ છે
મૃણાલ ઠાકુર હંમેશા સોશિયલ મીડિયા પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરતી રહે છે
ALL PHOTO CREDIT: INSTAGRAM
સમાચારથી સતત અપડેટ રહેવા અહીં ક્લિક કરો.
Weekly Horoscope: આ સપ્તાહમાં આ રાશિઓની કિસ્મત ચમકશે
Explore More