શું તમે જાણો છો ગાયનું વૈજ્ઞાનિક નામ શું છે?


By Nileshkumar Zinzuwadiya02, Oct 2024 05:03 PMgujaratijagran.com

શા માટે વૈજ્ઞાનિક નામ

વૈજ્ઞાનિક રીતે ચીજવસ્તુઓને સરળતાથી સમજવા માટે વૈજ્ઞાનિકો એક પેટર્નમાં આ નામ આપે છે

ગાયનું વૈજ્ઞાનિક નામ છે 'બોસ ટૉરસ'

ગાયનું વૈજ્ઞાનિક નામ છે 'બોસ ટૉરસ', તેને અંગ્રેજીમાં Bos Taurus લખવામાં આવે છે

બોસ ટૉરસનો અર્થ

બોસ ટૉરસનો અર્થ મવેશી થાય છે, તેમાં ઘેટા, બકરીઓ, ભેંસ તથા અન્ય મવેશીનો સમાવેશ થાય છે.

નવરાત્રીમાં સુરતના આ ફેમસ સ્ટ્રીટ ફૂડનો આનંદ માણો