કેશબેક ક્રેડિટ કાર્ડ શું છે? કેવા લાભો મળે છે


By Nileshkumar Zinzuwadiya19, Jul 2023 11:24 PMgujaratijagran.com

કેશબેક કાર્ડ

સામાન્ય રીતે તમે જ્યારે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો તમારે તમામ પૈસા પરત કરવા પડે છે. જોકે કેશબેક કાર્ડથી તમે આ પૈસામાંથી કેટલાક પરત મેળવી શકો છો.

સામાનની ખરીદી

કેશબેક કાર્ડ વિવિધ પ્રકારના હોય છે. જ્યારે તમે કરિયાણાનો સામાન જેવી કે કેટલીક ચીજવસ્તુઓની ખરીદી કરો છો અથવા બિલની ચુકવણી કરો છો તો કેટલાક પ્રમાણમાં કેશ બેક કાર્ડ બેનેફિટની ઓફર કરે છે.

દૈનિક ખર્ચ

તમે ભલે ઘણા પૈસા ખર્ચ ન કરો, તેમ છતાં કેશબેક કાર્ડ લઈ શકો છો અને તેને તમે દરરોજના ખર્ચા માટે ઉપયોગ કરી શકો છો.

પૈસાની બચત કરવી

આ રીતે કેટલીક વસ્તુઓ ખરીદતી વખતે કેટલાક પૈસા પરત મેળવી શકો છો. જ્યારે તમે તમારા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો તે પૈસા બચાવવા અને વધારાનો રિવર્ડ મેળવવાની આ એક સારી તક છે.

આ છે દુનિયાના સૌથી સમજદાર જાનવર, જાણો તેમની સાથે સંકળાયેલા રોચક તથ્યો