છોડમા હળદર નાખવાથી શુ થાય છે? જાણી લો


By Prince Solanki12, Jan 2024 07:18 PMgujaratijagran.com

છોડની દેખરેખ

જો ઘરમા કે ઘરની બહાર લાગેલા છોડની યોગ્ય દેખરેખ ન કરવામા આવે તો છોડનો ગ્રોથ થતો નથી. આ ઉપરાંત છોડના પત્તા પણ સૂકાવા લાગે છે. જેથી છોડની દેખરેખ રાખવી જ જોઈએ.

છોડમા હળદર

હળદરનો ઉપયોગ માત્ર રસોડા પૂરતો જ સિમિત નથી પરંતુ અન્ય ઘણા કામોમા હળદર ઉપયોગી છે. હળદરની મદદથી છોડને હર્યુભર્યુ રાખી શકાય છે.

ફંગસ દૂર કરે

ઠંડીમા છોડ પર ફંગસ આવી જાય છે, જેના કારણે છોડ ખરાબ થઈ શકે છે. જેથી છોડને ફંગસથી બચાવવા માટે તમે હળદરનો છંટકાવ કરી શકો છો.

જીવ જંતુ દૂર થાય

જો તમારા છોડમા જીવજંતુ આવી ગયા છે તો તેને દૂર કરવા માટે તમારે છોડમા હળદરનો છંટકાવ કરવો જોઈએ. તેનાથી છોડમા રહેલા જીવજંતુ દૂર રહે છે.

છોડનો ગ્રોથ

જો તમે તમારા છોડને જલ્દી ઉગાવવા માંગો છો તો એક ગ્લાસ પાણીમા એક ચમચી હળદર નાખીને તે પાણીને છોડ પર છંટકાવ કરો. તેનાથી છોડનો ગ્રોથ જલ્દી થાય છે.

પાન વધે

જો છોડના પાન સૂકાવા લાગ્યા છે તો તેના ભરાવદાર બનાવવા માટે હળદરનો ઉપયોગ કરી શકો છો. છોડમા હળદર નાખવાથી છોડ ભરાવદાર બને છે.

રસોડાની હળદરનો ઉપયોગ ન કરો

છોડમા હળદર નાખવા માટે ભૂલથી પણ રસોડાની હળદરનો ઉપયોગ ન કરો, કારણ કે તેમા બીજા મસાલા મિક્સ થવાની સંભાવના રહે છે. જેનાથી છોડને નુકસાન પહોંચે છે.

અન્ય આધ્યાત્મિકતા સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

ઘરના મુખ્ય દ્રાર પર ક્યો છોડ લગાવો શુભ હોય?