ઘરના મુખ્ય દ્રાર પર ક્યો છોડ લગાવો શુભ હોય?


By Prince Solanki12, Jan 2024 05:41 PMgujaratijagran.com

મુખ્ય દ્રાર પર છોડ

મુખ્ય દ્રાર પર લોકો અલગ અલગ છોડ લગાવે છે. જોકે કેટલાક છોડને મુખ્ય દ્રાર પર લગાવવાથી આર્થિક સ્થિતિ મજબૂત થાય છે.

છોડ માટે વાસ્તુશાસ્ત્ર

વાસ્તુશાસ્ત્રમા છોડ માટે ઘણા નિયમો જણાવ્યા છે. ઘરના મુખ્ય દ્રાર પર ક્યા છોડ લગાવવા જોઈએ તે પણ વાસ્તુશાસ્ત્રમા જણાવવામા આવ્યુ છે.

મુખ્ય દ્રાર પર છોડ

સુખ સમૃધ્ધ માટે ઘરના મુખ્ય દ્રાર પર કેટલાક છોડ લગાવવા જોઈએ. ચલો જાણીએ ક્યા છોડને ઘરના મુખ્ય દ્રાર પર લગાવવાથી તમારી કિસ્મત જાગી શકે છે?

શમીનો છોડ

ઘરના મુખ્ય દ્રાર પર શમીનો છોડ લગાવવો શુભ માનવામા આવે છે. મુખ્ય દ્રારની જમણી બાજુ આ છોડને લગાવવાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે.

મની પ્લાન્ટ

આ છોડના નામથી જ ખબર પડે છે કે તેના સંબધ પૈસાથી છે. તેને ઘરની અંદર અને બહાર બન્ને બાજુ લગાવવાથી ઘરમા ખુશીઓનુ આગમન થાય છે.

તુલસીનો છોડ

હિન્દુ ધર્મમા તુલસીને ખૂબ જ મહત્વ આપવામા આવે છે. ઘણા ઓછો લોકો જાણતા હોય છે કે મુખ્ય દ્રાર પર લગાવવો શુભ માનવામા આવે છે.

ચમેલીનો છોડ

ધનમા વધારો કરવા માટે ચમેલીના છોડને પણ શુભ માનવામા આવે છે. તેને ઘરના મુખ્ય દ્રાર પર રાખવાથી ઘરમા સકારાત્મકતા બની રહે છે.

દાડમનો છોડ

ઘરના મુખ્ય દ્રાર પર દાડમનો છોડ લગાવવો શુભ માનવામા આવે છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે દાડમના છોડને લગાવવાથી માં લક્ષ્મી અને કુબેર દેવતાની કૃપા વ્યક્તિને મળે છે.

અન્ય આધ્યાત્મિકતા સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

જો આ સાઈડના ગાલ પર છે તલ? તો સમજો થશો માલામાલ