જો આ સાઈડના ગાલ પર છે તલ? તો સમજો થશો માલામાલ


By Prince Solanki11, Jan 2024 06:30 PMgujaratijagran.com

સામુદ્રિક શાસ્ત્ર

વ્યક્તિના શરીર પર રહેલી અલગ અલગ નિશાનો સાથે જોડાયેલી જાણકારી સામુદ્રિક શાસ્ત્રમા મળી આવે છે. શરીરના અમુક ભાગોમા નિશાન અથવા તલ હોવાને શુભ માનવામા આવે છે.

તલનો અર્થ

શરીર પર જોવા મળતા તલનો શુ અર્થ નીકળે છે, તેનુ વિસ્તારથી વર્ણન સામુદ્રિક શાસ્ત્રમા જણાવવામા આવ્યુ છે.

ગાલ પર તલનુ નિશાન

ઘણા બધા લોકોને ગાલ પર તલનુ નિશાન હોય છે, પરંતુ શુ તમે જાણો છો કે ક્યા સાઈડના ગાલ પર તલના નિશાનને શુભ માનવામા આવે છે?

જમણા ગાલ પર તલ

સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે વ્યક્તિના જમણા ગાલ પર તલ હોવુ શુભ માનવામા આવે છે. જો તમારા જમણા બાજુના ગાલ પર તલ છે તો તમે ખૂબ જ ભાગ્યશાળી છે.

ભાગ્યશાળી વ્યક્તિ

જે લોકોને જમણી બાજુના ગાલ પર તલ હોય છે તેઓ ખૂબ ભાગ્યશાળી હોય છે. આ લોકોને જીવનમા ખૂબ જ ઓછી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

ધન લાભના અવસર

જો તમારા જમણા ગાલ પર તલ છે તો આર્થિક રીતે પણ તમે સમૃધ્ધ બનશો. આ લોકોને સમયાંતર એ ધન લાભ થતો રહે છે.

ડાબી બાજુના ગાલ પર તલ અશુભ

ઘણા લોકોને ડાબી બાજુના ગાલ પર તલ હોય છે, પરંતુ સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે ડાબા ગાલ પર તલને અશુભ માનવામા આવે છે.

ખર્ચાળ આદમી

માનવામા આવે છે કે જે લોકોને ડાબી બાજુના ગાલ પર તલ હોય છે તે લોકોને પૈસાનો ખર્ચ સમજી વિચારીને કરવા જોઈએ.

અન્ય આધ્યાત્મિકતા સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

ધન લાભ માટે રસોડામા શુ રાખવુ જોઈએ?