ધન લાભ માટે રસોડામા શુ રાખવુ જોઈએ?


By Prince Solanki11, Jan 2024 04:19 PMgujaratijagran.com

રસોડા માટે વાસ્તુશાસ્ત્ર

વાસ્તુશાસ્ત્રમા રસોડાનુ વિશેષ મહત્વ છે. રસોડા સાથે જોડાયેલી ભૂલોની ખરાબ અસર ઘરની સુખ સમૃધ્ધિ પર પડે છે.

રસોડામા શુ રાખવુ?

રસોડામા કેટલીક વસ્તુ રાખવાથી તેની સકારાત્મક અસર આપણા જીવન પર પડે છે. ચલો જાણીએ કંઈ વસ્તુઓને રસોડામા રાખવી જોઈએ?

રસોડામા રાખો હળદર

હળદરનુ પણ ધાર્મિક મહત્વ રહેલુ હોય છે. પૂજા અને શુભ કાર્યમા હળદરનો ઉપયોગ કરવામા આવે છે. રસોડામા તમારે હંમેશા હળદરને રાખવી જોઈએ.

ધન લાભના બનશે યોગ

માન્યતાઓ પ્રમાણે રસોડામા હળદર રાખવાથી ધન લાભના માર્ગ ખૂલે છે. માટે જ વાસ્તુશાસ્ત્રમા હળદરને રસોડામા રાખવાની સલાહ આપવામા આવી છે.

પીતળ અને તાંબાના વાસણ

બધાજ રસોડામા વાસણ જરુર હોય છે. હંમેશા પીતળ, સ્ટીલ,તાંબાના વાસણને રસોડાની પશ્ચિમ દિશામા રાખવા જોઈએ.

આ રીતે રાખો રસોડાનો સામાન

વાસ્તુદોષ પ્રમાણે રસોડાના સામાનના નિયમોને ધ્યાનમા રાખવુ જોઈએ. વીજળીના ઉપકરણોને તમારે દક્ષિણ પૂર્વના ખૂણામા રાખવા જોઈએ.

આ વાતનુ ધ્યાન રાખો

ઘરમા સુખ શાંતિ બનાવી રાખવા માટે રસોડાની સામે ક્યારેય શૌચાલયને ન બનાવો. આ ઉપરાંત શૌચાલયના નીચે અને ઉપર રસોઈ ઘરને ન બનાવો.

રસોડામા રાખો આ છોડ

આર્થિક સ્થિતને મજબૂત કરવા માટે કેટલાક છોડને પણ રસોડામા રાખી શકો છો. તેમા તુલસી અને એલોવેરાના છોડને રાખી શકો છો.

અન્ય આધ્યાત્મિકતા સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

મંદિરની સફાઈ ક્યારે કરવી જોઈએ? જાણી લો