વિટામિન B12ની ઉણપ એનિમિયાનું કારણ બની શકે છે
વિટામિન B12ની ઉણપથી પાચનની સમસ્યા, હાથ-પગમાં ઝણઝણાટ જેવી સમસ્યાઓ થઈ શકે છે
વિટામિન બી12ની ઉણપથી શરીરમાં થાક અને નબળાઈ સમસ્યા થઈ શકે છે.
B12ની ઉણપના કારણે શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે.
B12ની ઉણપના કારણે વારંવાર ચક્કર આવવા અને માથાનો દુખાવો થઈ શકે છે.
B12ની ઉણપના કારણે હૃદયના ધબકારા અનિયમિત થવા અથવા વધી શકે છે.
વિટામિન B12ની ઉણપથી હાથ અને પગમાં ખાલી ચડવા લાગે છે.
વિટામિન B12ની ઉણપથી કબજિયાત, ઝાડા અથવા ભૂખ ન લાગવી વગેરે સમસ્યા થઈ શકે છે.
અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો.