કાળા મરી અને હળદરને મધ સાથે ખાશો તો શું થશે?


By Vanraj Dabhi07, Feb 2025 10:44 AMgujaratijagran.com

કાળા મરી-હળદર અને મધ

દરેક રસોડામાં કાળા મરી, મધ અને હળદરનો ઉપયોગ થતો હોય છે. પરંતુ શું તમે આ ત્રણ વસ્તુઓનો ઉપયોગ નહીં કર્યો હોય, ચાલો જાણીએ તેના ફાયજા વિશે

નિષ્ણાતનો અભિપ્રાય

આજે આપણે આરોગ્ય નિષ્ણાત શીના કે. મલ્હોત્રા પાસેથી જાણીએ કે કાળા મરી અને હળદર સાથે મધ નાખીને ખાવાથી શું થાય છે?

વજન ઘટાડે

આજકાલ લોકો વજન ઘટાડવા માટે ઘણા ઉપાયો કરે છે. આ તકે તમે વજન ઓછું કરવા માંગતા હો, તો તમે મધમાં કાળા મરી અને હળદરનું સેવન કરી શકો છો.

શરદી મટાડે

ઘણા લોકોને વારંવાર શરદી અને ખાંસીની સમસ્યા રહેતી હોય છે, આનાથી બચવા માટે તમે મધ સાથે હળદર અને કાળા મરીનું સેવન કરી શકો છો.

સંધિવાથી બચાવે

જો તમને સંધિવાની સમસ્યા હોય, તો તમે કાળા મરી અને હળદર સાથે મધનું સેવન કરી શકો છો. તે બળતરા વિરોધી ગુણધર્મોથી ભરપૂર છે, જે સોજો ઘટાડે છે અને દુખાવામાં રાહત આપે છે.

યુરિક એસિડને કંટ્રોલ કરો

જો તમારા યુરિક એસિડનું સ્તર વારંવાર વધે છે, તો તમે કાળા મરી અને મધનું સેવન કરી શકો છો. આ તમારું યુરિક એસિડ કંટ્રોલ કરે છે.

ડાયાબિટીસ નિયંત્રણ

જો તમને ડાયાબિટીસ છે, તો તમે પાણીમાં કાળા મરી અને હળદર મિક્સ કરીને પી શકો છો. ડાયાબિટીસને કારણે, તમે મધને બદલે પાણીનો ઉપયોગ કરી શકો છો.

રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે

રોજ હળદર અને કાળા મરી સાથે મધનું સેવન કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે, જે તમને વારંવાર બીમાર પડતા અટકાવે છે.

એલર્જી

જો તમને મધથી એલર્જી હોય, તો તમે હળદર અને કાળા મરીને પાણીની સાથે તમે પાણી લઈ શકો છો.

વાંચતા રહો

કાળા મરી અને હળદર સાથે મધ ભેળવીને ખાવાથી સ્વાસ્થ્યને ફાયદો થાય છે. વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Increase Blood: માત્ર 15 દિવસમાં જ શરીરમાં લોહી વધારી દેશે આ ફૂડ્સ, આજથી જ ડાયટમાં સામેલ કરી દો