ફટકડીમાં એન્ટી-બેક્ટીરિયલ, એન્ટી-ઓક્સિડેન્ટ, એન્ટી-બાયોટિક, એન્ટી-ફુગ અને એન્ટી-ઈફ્લેમેટરી ગુણ જોવા મળે છે
ગુલાબ જળ એક કૂલિંગ એજેન્ટની માફક કામ કરે છે. તેમાં એન્ટી-ઓક્સિડેન્ટ અને એન્ટી-બેક્ટીરિયલ ગુણ જોવા મળે છે
ત્વચાની સમસ્યાથી રાહત માટે 1/3 ચમચી ફટકડીના પાઉડરને ગુલાબ જળ મિશ્રિત કરે. હવે તેના ચહેરા પર 2 મિનિટ માટે સ્ક્રબ કરો અને 20 મિનિટ માટે ચહેરા પર રહેવા દો
ફટકડી અને ગુલાબ જળને લગાવવાથી ડાઘ-ધબ્બા અને સનબર્નની સમસ્યાથી રાહત આપવા મદદ મળે છે
ફટકડી અને ગુલાબ જળને ચહેરા પર લગાવવાથી ત્વચાને યંગ બનાવવામાં મદદ મળે છે. તેનાથી સ્કીન ટાઈટ હોય છે