હિન્દુ ધર્મમા તુલસીના છોડનુ વિશેષ મહત્વ રહેલુ છે. ઘરમા તુલસીના છોડને એટલા માટે લગાવવામા આવે છે કારણ કે તેમા ધનની દેવી માં લક્ષ્મીનો વાસ રહેલો હોય છે, તે માટે તેની પૂજા પણ કરવામા આવે છે.
તુલસીના છોડમા હળદર નાખવાથી તુલસીના છોડને અનેક ફાયદા મળે છે. ચલો જાણીએ તુલસીના છોડમા હળદર નાખવાથી તુલસીને મળતા ફાયદા વિશે.
તુલસીના છોડમા ઘણા ચમત્કારી ઔષધિય ગુણ રહેલા હોય છે, જેના કારણે તુલસીના છોડનો ગ્રોથ થાય છે.
છોડમા કીડા મકોડા આવવાની શક્યતા ખૂબ રહેલી હોય છે, આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે તમે તુલસીના છોડમા હળદર નાખી શકો છો.
ક્યારેક તુલસીના છોડને રોગ લાગવાથી તે સૂકાઈ જાય છે. જો તુલસીના છોડમા હળદર નાખવાથી તેને રોગ લાગવાથી બચાવી શકાય છે.
તુલસીના છોડમા નાખવાથી તેના પત્તા ચમકદાર અને સુંદર દેખાય છે. એવામા જો તુલસીના પત્તા સૂકાઈ રહ્યા છે તો તેમા હળદર નાખો.
તુલસીના છોડમા હળદર નાખવાથી એક ગ્લાસ પાણીમા 1 ચમચી હળદર નાખી તેને મિક્સ કરો, ત્યારબાદ તે પાણી તુલસીના છોડમા નાખો.
તુલસીના છોડમા હળદર નાખવાનો યોગ્ય સમય સવારનો છે. જો તમે તુલસીના છોડમા હળદર નાખો છો તો સવારનો સમય પસંદ કરો.