આ બે દિવસોમા ભૂલથી પણ ન આપો તુલસીના છોડને પાણી


By Prince Solanki05, Jan 2024 06:53 PMgujaratijagran.com

તુલસીનો છોડ

હિન્દુ ધર્મમા તુલસીના છોડનુ વિશેષ મહત્વ રહેલુ છે. ઘરમા તુલસીના છોડને એટલા માટે લગાવવામા આવે છે કારણ કે તેમા ધનની દેવી માં લક્ષ્મીનો વાસ રહેલો હોય છે.

તુલસીના છોડને પાણી

ધાર્મિક માન્યતાઓ પ્રમાણે તુલસીના છોડને પાણી અર્પિત કરવુ ખૂબ જ શુભ માનવામા આવે છે. આમ કરવાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે.

પાણી અર્પિત કરવાના નિયમ

તુલસીના છોડને પાણી અર્પિત કરવા માટે કેટલાક નિયમોનુ પાલન કરવુ જરુરી છે. જો આ નિયમોનુ પાલન ન કરવામા આવે તો માં લક્ષ્મી નારાજ થઈ શકે છે.

રવિવારનો દિવસ

માન્યતાઓ પ્રમાણે રવિવારના દિવસે તુલસીના છોડને પાણી ન પીવુ જોઈએ. આ દિવસે તુલસીના છોડને પાણી આપવાથી માં લક્ષ્મી ક્રોધિત થઈ શકે છે.

કેમ ન આપો પાણી ?

રવિવારે એટલા માટે તુલસીના છોડને પાણી ન આપો કારણ કે આ દિવસે માં લક્ષ્મી ભગવાન વિષ્ણુ માટે નિર્જલા વ્રત રાખે છે.

એકાદશીના દિવસે

એકાદશીના દિવસે ભૂલથી પણ તુલસીના છોડને પાણી ન પીવુ જોઈએ. આ દિવસે તુલસીના છોડને પાણી આપવાથી માં લક્ષ્મી નારાજ થઈ શકે છે.

કેમ ન આપો પાણી?

એકાદશીનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે. એકાદશીના દિવસે માં લક્ષ્મી ભગવાન વિષ્ણુ માટે નિર્જલા વ્રત રાખે છે.

અન્ય આધ્યાત્મિકતા સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

સૌભાગ્યનો દરવાજો ખૂલશે, લગાવો ઘરમા આ છોડ