Vitamin B5 Deficiency: વિટામિન B5ની ઉણપથી શું થાય?


By Sanket M Parekh24, Sep 2024 03:31 PMgujaratijagran.com

થાક

કાયમ થાક અનુભવવો અને હાથ-પગમાં દુ:ખાવો રહેવોએ વિટામિન B5ની કમીનું કારણ હોઈ શકે છે.

અપુરતી ઊંઘ

ઊંઘમાં કમી, માથામાં દુ:ખાવો અને સતત બેચેનીની ફરિયાદ પણ વિટામિન B5ની કમીનું કારણ હોઈ શકે છે.

પાચનમાં ગરબડ

ખોરાક ગમે તેવો પોષણયુક્ત કેમ ના હોય, પરંતુ જો તમને પેટમાં ચૂંક અને બળતરાની ફરિયાદ હોય, તો ચોક્કસ તમારામાં વિટામિન B5ની કમી હોઈ શકે છે.

નબળાઈ

વિટામિન B5ની ઉણપ થવા પર ભૂખ ઘટી જાય છે. જેના કારણે શરીરમાં નબળાઈ આવે છે.

અન્ય લક્ષણ

સ્કિન પર એક્ઝિમા તેમજ અન્ય ઈન્ફેક્શન થવા, સ્વભાવમાં ચિડીયાપણું વધવું અને સતત વજન ઘટવું પણ વિટામિન B5ની કમીનું કારણ હોઈ શકે છે.

Brain Foods: મગજ માટે 'સુપરફૂડ્સ' છે આ વસ્તુઓ, ખાવા માત્રથી મેમરી કૉમ્પ્યુટર કરતાં તેજ બનશે