કાળઝાળ ગરમી પછી વરસાદની ઋતુ ઘણી સોહામણી લાગે છે, તેવામાં વરસાદમાં ન્હાવાની મજા પણ ખૂબ આવે છે. જો તમે પણ વરસાદના પાણીમાં ન્હાવાના શોખીન હોવ તો તેના ફાયદા વિશે પણ જાણી લો
વરસાદના પાણીમાં ઘણા પ્રકારના મિનરલ્સ રહેલા હોય છે જે ત્વચા માટે ફાયદાકારક હોય છે. આ પાણીથી વાળ મજબૂત બને છે
વરસાદના પાણીથી ન્હાવાથી ત્વચા પરવી ચીકાશ દૂર થાય છે અને ત્વચા હેલ્ધી રહે છે
વરસાદના પાણીમાં ન્હાવાથી હેલ્ધી હોર્મન્સ રીલીઝ થાય છે જે તમારા માનસિક સ્વાસ્થ્ય સારુ કરે છે
વરસાદના પાણીથી ન્હાવાથી તમારુ શરીર અને મન બંને રીલેક્સ થાય છે, અને હોર્મોનલ ઈમ્બેલેન્સની તકલીફ હોય તો તેમા પણ રાહત મળે છે
વરસાદના પાણીમાં ન્હાવાથી અળાઈની સમસ્યા દૂર થાય છે, આ સિવાય ત્વચા પર થતા ફોલ્લીઓ પણ મટાડે છે
વરસાદમાં ન્હાવાથી વિટામિન b12ની ઉણપ પણ દૂર કરી શકાય છે
વરસાદનું પાણી કાનમાં દુખાવામા પણ અસરકારક છે, વરસાદનું પાણી કાનમાં જતા તમને દુખાવામા રાહત મળે છે