તજ બળતરા વિરોધી અને એન્ટીઓક્સીડેન્ટ ગુણધર્મોથી ભરપૂર છે.
જો તમે તમારા દિવસન શરૂઆત તજના પાણીથી કરશો તો,તમને અનેક ફાયદા મળશે.
તજનું પાણી બનાવવા માટે એક તજનો ટુકડો પાણીમાં નાખીને 10 મિનિટ સુધી ઉકાળો.
જો તજનું પાણી પીવામાં આવે તો તે વજન ઘટાડવામાં મદદ કરે છે.
તજનું પાણી પાચનતંત્રને સુધારે છે.
જો તજનું પાણી દરરોજ પીવામાં આવે તો તે મૌખિક સ્વાસ્થ્ય સારું રાખે છે.