Beetroot Juice: બીટ જ્યુસના ગેરફાયદા


By Vanraj Dabhi09, Nov 2024 10:34 AMgujaratijagran.com

બીટનો જ્યુસ

બીટનો રસ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. કેટલાક લોકો તેનો ઉપયોગ ત્વચાને સ્વસ્થ અને સ્ટેમિના વધારવા માટે કરે છે.

પોષક તત્વો

બીટ રસમાં વિટામિન A, કેલ્શિયમ, વિટામિન C અને આયર્ન વગેરે પોષક તત્વો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.

બીટના ગેરફાયદા

બીટમાં ઓક્સલેટની માત્રા વધારે હોય છે જે શરીરને ઘણા પ્રકારે નુકસાન પણ પહોંચાડવાનું કામ કરે છે.

કિડની સ્ટોન

બીટ ઓક્સલેટથી ભરપૂર હોવાથી તે કિડનીમાં પથરીની સમસ્યા કરી શકે છે.

એનાફિલેક્સિસની સમસ્યા

આ એક પ્રકારની એલર્જી છે, જેના કારણે સ્કિન પર ચકામા, ખંજવાડ, સોજા અથવા અસ્થમાના લક્ષણ થવા લાગે છે.

પેટમાં ગડબડ

બીટમાં નાઈટ્રેટ હોવાથી તે પેટ ખરાબ પણ થઈ શકે છે અને પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.

લિવરને નુકસાન

કોપર, આયર્ન, ફોર્ફોરસ, મેગ્નીશિયમ અને મિનરલ્સથી ભરપૂર બીટનું વધુ સેવન કરવાથી લિવરની પણ સમસ્યા થઈ શકે છે.

અસ્વીકરણ

આ ડાયેટિશિયન દ્વારા આપવામાં આવેલા સામાન્ય માહિતી છે, ઉપયોગ કરતાં પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જોઈએ.

વાંચતા રહો

સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Pear Fruit: નાશપતીના ગેરફાયદા, જાણો કોણે નાશપતી ન ખાવી જોઈએ