આમળા આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આમળાનો રસ પીવાથી શરીરમાં રહેલ કચરો સાફ થાય છે.
આમળાનો રસ પીવાથી બ્લડ સુગરનું સ્તર નિયંત્રણમાં રહે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે તે ખૂબ જ ફાયદાકારક છે.
આમળા ખાવાથી ત્વચામાં ચમક આવે છે અને કાળા ડાઘ ઓછા થાય છે. જો તમે એક મહિના સુધી આમળાનો રસ પીવાથી તમારી ત્વચા સ્વસ્થ બનશે.
આમળામાં રહેલા એન્ટીઑકિસડન્ટ અને વિટામિન સી હોય છે, તેથી તે ખાવાથી હૃદય સંબંધિત સમસ્યાઓથી છુટકારો મળે છે.
આમળા ખાવાથી આંખોની રોશની સુધરે છે. જો તમે તેને 30 દિવસ સુધી દરરોજ ખાશો તો તમારી આંખોની રોશની સુધરે છે.
આમળા ખાવાથી ઓસ્ટીયોપોરોસિસ, સંધિવા અને સાંધાના દુખાવામાં રાહત મળે છે.
આમળા ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. શરદી અને ખાંસીથી રાહત આપે છે.