પપૈયામાં પૈપિન નામનું એન્જાઈમ હોય છે, જે પાચનને વધારે મજબૂત કરે છે. ખાલી પેટ ખાવાથી કબજીયાત, એસિડિટી, ગેસથી છૂટકારો મળે છે.
વિટામીન-A,E વગેરેને લીધે પપૈયા આંખો માટે ખૂબ જ લાભદાયક છે. ખાલી પેટ પપૈયા ખાવાથી આંખોની રોશની વધે છે.
વિટામીન E,બીટા-કેરોટીનથી ભરપૂર પપૈયાનુ સેવન કરવાથી સ્કીનને ગ્લોઈંગ બનાવી શકાય છે.
પપૈયામાં કેલરીનું પ્રમાણ ઓછું હોય છે. જેથી દરરોજ ખાલી પેટ પપૈયા ખાવાથી વજન ઓછું થાય છે.