સવારે પલાળેલી કાળી કિસમિસ ખાવાના ફાયદા


By Vanraj Dabhi10, Mar 2024 09:20 AMgujaratijagran.com

કાળી કિસમિસ

ડ્રાય ફ્રૂટ્સ શરીરને સ્વસ્થ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.ઘણા લોકો દરરોજ તેનું સેવન કરે છે. સવારે પલાળેલી કાળી કિસમિસ ખાવાથી ઘણા પ્રકારની બીમારીઓ દૂર રહે છે. આવો જાણીએ.

પોષક તત્વો

કાળા કિસમિસમાં પોટેશિયમ,કેલ્શિયમ,આયર્ન અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વોની ઉણપ દૂર કરે છે.

ત્વચા માટે ફાયદાકારક

કાળી કિસમિસને આખી રાત પલાળીને બીજા દિવસે સવારે ખાવાથી ત્વચા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.

હાડકાં મજબૂત કરે છે

કાળી કિસમિસમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ ભરપૂર હોય છે. તેનું સેવન કરવાથી હાડકા મજબૂત બને છે.

કોલેસ્ટ્રોલ દૂર કરે

કાળી કિસમિસનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલની સમસ્યાને ઘટાડી શકાય છે. તેને પલાળીને ખાવાથી પણ પાચનક્રિયામાં સુધારો થાય છે.

હૃદયને સ્વસ્થ રાખે છે

પલાળેલી કાળી કિસમિસ ખાવાથી હૃદય સંબંધિત સમસ્યાઓ દૂર રહે છે.

હિમોગ્લોબિનની ઉણપ દૂર કરે

કાળી કિસમિસમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે.તેથી શરીરમાં હિમોગ્લોબિનની કમી નથી થવા દેતું.

કેવી રીતે સેવન કરવું

કાળી કિસમિસને આખી રાત પાણીમાં પલાળી રાખો.સવારે તેનું સેવન કરો.તમે તેને દૂધમાં પલાળી પણ રાખી શકો છો.

વાંચતા રહો

સ્ટોરી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

જીભ પરનો ચેપ દૂર કરવાના ઘરગથ્થુ ઉપચાર