આયુર્વેદમાં તુલસીને પવિત્ર માનવામાં આવે છે. આનું દરરોજ સેવન કરવાથી અઢળક લાભ મળી શકે છે જે તમારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક છે. ચાલો વધુમાં જાણીએ
તુલસીના પાણી કોર્ટીસોલના લેવલને રેગ્યુલેટ કરે છે જેનાથી તણાવ ઓછો થાય છે જે એક સ્ટ્રેસ હોર્મોન છે. આ તમારા એકંદર સ્વાસ્થ્યને સારુ કરે છે.
તુલસીમા એન્ટી-બેક્ટેરીયલ અને એન્ટી ઈન્ફાલામેટરી ગુણો રહેલા હોય છે જે શ્વસનતંત્ર માટે ઘણું લાભદાયક હોય છે
તુલસીનું પાણી પાચન સંબધિત સમસ્યાઓથી બચાવવામાં આપણી મદદ કરે છે જેવી કે કબજીયાત અને બ્લોટીંગ.
દરરોજ તુલસીના પાણીનું સેવન કરવાથી બ્લડ સુગર નિયંત્રણમા રહે છે.
તુલસીમા એન્ટીઓક્સીડન્ટ રહેલા હોય છે જે શરીરના કુદરતી રીત ડીયોકસિફાય કરે છે, જે શરીરની ત્વચાને સાફ અને તંદુરસ્ત રાખે છે.
આવી હેલ્થ સંબધિત સમાચારો માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ.