તમારા સ્કીનકેર રૂટીનમાં ગુલાબજળને પણ એડ કરશો. રાત્રે ચહેરા પર ગુલાબજળ લગાવીને સુવાથી ચહેરાની સ્કીન હાઈડ્રેટેડ રહે છે અને સવારમાં ચહેરો ફ્રેશ લાગે છે. આવો જાણીએ તેના ફાયદા વિશે
રાત્રે સુતી વખતે ચહેરા પર ગુલાબજળ લગાવવાથી ચહેરાની ડાર્કનેસ દૂર કરી શકાય છે. આમા તમે એલોવેરા જેલ પણ મિક્સ કરીને ચહેરા પર લગાવી શકો છો
ગુલાબજળ તમારા ચહેરા પર કોઈપણ પ્રકારના ડાઘ-ધબ્બા પણ દૂર કરવામાં મદદ કરે છે, જો તમને રાત્રે આ લગાવીને સુવો છો તો તે ફેસ ક્લીન્ઝરની જેમ કામ કરે છે.
સવારે સૂતી વખતે ચહેરા પર ગુલાબજળ લગાવવાથી ત્વચા હાઇડ્રેટેટ રહે છે અને ડ્રાય સ્કિનની સમસ્યા દૂર થાય છે.
ગુલાબજળમાં રહેલા ગુણો ત્વચાના ડેડ સેલ્સને સાફ કરવામાં મદદ કરે છે અને સ્કીને યંગ બનાવે છે
ગુલાબજળ લગાવવાથી ત્વચા સ્વસ્થ બને છે અને કરચલીઓ ઓછી કરે છે. જો તમે રાત્રે સુતા પહેલા ગુલાબજળ લગાવો છો તો આ લાભ તમે મેળવી શકો
આખી રાત ચહેરા પર ગુલાબજળ લગાવવાથી ત્વચા મા તે સારી રીતે શોષાય છે અને સવારે ચહેરા પર કુદરતી ગ્લો દેખાવા લાગે છે.
રાત્રે થોડો સમય ગુલાબજળથી ચહેરા પર માલિશ કરવાથી લોહીનું પરિભ્રમણ સારુ થાય છે અને ત્વચા ગ્લોઈઁગ અને સ્વસ્થ બને છે