વિટામિન B6 શરીરના સ્વાસ્થ્ય માટે જરૂરી વિટામિન છે, આ મગજના વિકાસમાં મહત્વનો ફાળો આપે છે. પરતું જો શરીરમાં આની ઉણપ સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફ દોરી શકે છે.
વિટામિન B6ની ઉણપથી થાક જલદી લાગે છે, આનાથી તમે લેથાર્જીક અનુભવો છો. આ તમારા રોજીંદા કાર્યમાં અડચણ લાવે છે.
વિટામિન B6 ઉણપના લક્ષણોમાં તમને સ્નાયુમાં દુખાવો થઈ શકે છે અને તમને વિકનેસ પણ વધું લાગે છે
વિટામિન B6ની ઉણપની અસર તમારા મૂડ પર પણ પડે છે, આના લીધે તમે ચીડિયાપણું અનુભવો છો અને તમને તમારા કામમાં મન નથી લાગતું.
શરીરમાં વિટામિન B6ની અન્ય લક્ષણોમાં હોઠની ત્વચા ફાટવું પણ એક સંકેત છે. આ સિવાય ઘણીવાર મોંઢામાં ચાંદા પણ પડે છે
વિટામિન B6 ની ઉણપની અસર શરીરના રોગપ્રતિકારક શક્તિ પર પણ પડે છે, અને તમને રોગ થવાની સંભાવના વધી જાય છે
વિટામિન B6 હિમોગ્લોબિનને જાળવી રાખવા માટે ઘણું જરૂરી વિટામિન છે. આની ઉણપથી તમને એનિમિયા થવાની સંભાવના રહે છે
ડૉ રિતુ વર્મા, ન્યુટ્રિશનિસ્ટ, એપોલો હોસ્પિટલ, દિલ્હી જણાવે છે કે વિટામિન B6 શરીરના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે ઘણું જરૂરી વિટામિન છે, માટે શરીરમાં આની પૂરતી માત્રા જાળવવી ખૂબ જરૂરી છે,