કેળામાં વિટામિન A,C, વિટામીન B6, પોટેશિયમ, સોડિયમ, આયર્ન અને અનેક એન્ટીઓક્સીડેન્ટ તથા ફાઈટોન્યૂએન્ટ્સ જોવા મળે છે.
કેળુ એક એવું ફળ છે, જે સામાન્ય રીતે સૌ કોઈ ખાવાનું પસંદ કરે છે. જોકે કેળા ખાધા બાદ કેટલીક ચીજવસ્તુઓ ખાવી જોઈએ નહીં અને પ્રવાહી ન લેવું
કેળા ખાધા બાદ પાણી પીવાથી બચવું જોઈએ, ખાસ કરીને ઠંડુ પાણી. તેનાથાી પાચન ક્રિયાની અસર થઈ શકે છે અને ગેસ અથવા તો અપચોની સમસ્યા થઈ શકે છે.
કેળા ખાદા બાદ ખાટા ફળો જેવા કે સંતરા, લીંબુ વગેરે ખાવાથી બચવું જોઈએ. તે પાચન તંત્ર પર નકારાત્મક અસર કરી શકે છે.
કેળા બાદ દૂધ પીવાથી પણ બચવું જોઈએ. કારણ કે તે પાચનમાં અવરોધ સર્જી શકે છે અને ભારે પણાનો અહેસાસ કરાવી શકે છે.