Skin Care Tips: વિટામિન-E કેપ્સ્યુલ અને નારિયેળનું તેલ લગાવવાના ફાયદા


By Bhavesh Chaudhary20, Jul 2024 07:04 PMgujaratijagran.com

વિટામિન-E કેપ્સ્યુલના ફાયદા

વિટામિન-E કેપ્સ્યુલ ત્વચાની સુંદરતા વધારવા અને ત્વચામાં નિખાર માટે ફાયદાકારક છે. ચાલો જાણીએ તેના ફાયદા વિશે.

ગુણધર્મો

નારિયેળનું તેલમાં લોરિક, એન્ટી બેક્ટેરિયલ એસિડ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી જેવા ગુણો જોવા મળે છે.

આ રીતે બનાવો

સૌ પ્રથમ એક વાસણમાં વિટામિન-E કેપ્સ્યુલ, નારિળેનું તેલ ઉમેરીને મિક્સ કરી લો.

ઉપયોગ કરવાની રીત

વિટામિન-E કેપ્સ્યુલ અને નારિયેળનુંના મિશ્રણને ચહેરા પર લગાવીને હળવા હાથે મસાજ કરો. અને 10 મિનિટ પછી ચહેરાને ધોઈ લો.

ડાઘ દૂર કરે

ચહેરા પરના ડાઘ દૂર કરવા માટે વિટામિન-E કેપ્સ્યુલ નારિયેળનું તેલ મિક્સ કરીને લગાવી શકો છો.

શુષ્કતા દૂર કરે

ત્વચાને નેચરલી ભેજ આપવા માટે વિટામિન-E અને નાળિયેરનું તેલ લગાવવાથી ત્વચાની શુષ્કતા દૂર થાય છે.

કરચલીઓ દૂર કરે

વિટામિન-E કેપ્સ્યુલ અને નારિયેળના તેલમાં એન્ટી-એન્જિગ ગુણ હોવાથી ત્વચા પરની કરચલીઓ દૂર કરે છે.

વાંચતા રહો

માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Air Travel Tips: હવાઈ મુસાફરી દરમિયાન તમારે શું ન ખાવું જોઈએ? જાણી લો