મગફળીમાં કેલ્શિયમ, આયર્ન, પ્રોટીન, ફાઈબર, વિટામીન-ઈ, મેગ્નેશિયમ અને ઝિંક વગેરે જેવા અન્ય ઘણા પોષક તત્વો મળી આવે છે.
પોષક તત્વોથી ભરપૂર મગફળીનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, ચાલો જાણીએ.
મગફળી ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ. તેનાથી ગંભીર શરદી અને ઉધરસનો શિકાર બની શકો છો.
મગફળી ખાધા પછી આઈસ્ક્રીમ ખાવાનું પણ ટાળવું જોઈએ. તે ખાવાથી ગળામાં ખરાશ, કફની સમસ્યા, ઉધરસ વગેરે થઈ શકે છે.
મગફળી ખાધા પછી તરત જ દૂધ ન પીવુ જોઈએ. તેનાથી ગળા અને પાચન તંત્રને લગતી સમસ્યાઓ થઈ શકે છે.
મગફળી ખાધા પછી ભૂલથી પણ ખાટા ફળો ન ખાવા જોઈએ. તેનાથી એલર્જી થઈ શકે છે.
મગફળીનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ. વધુ પ્રમાણમાં ખાવાથી વજન વધે છે અને પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.
મગફળી ખાધા પછી નાક, ગળા, ત્વચા, પેટ ફૂલવું અથવા શ્વાસ લેવામાં તકલીફ થાય તો તમને મગફળીથી એલર્જી છે.
લીવરની સમસ્યા, સ્થૂળતા કે થાઈરોઈડની સમસ્યા દરમિયાન ભૂલથી પણ મગફળીનું સેવન ન કરો.
સ્ટોરી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.