આપણે દિવસ દરમિયાન ઘણા પ્રકારના ખોરાકનું સેવન કરતા હોઈએ છે. ઘણીવાર કેટલાક ખોરાક આપણા દિનચર્યાનો જ ભાગ હોય છે. પરંતુ જો તમે આ 4 ખોરાક લઈ રહ્યા હોવ તો એ તમારા શરીરમાં સુગરનુ લેવલ વધારી રહ્યું છે. આવો જાણીએ વધુમાં
ઉનાળામાં ઘણા લોકો પેકેટ જ્યુસનું સેવન કરતા હોય છે, તેની ઉપર 100% ફ્રુટ જ્યુસનું લેબલ લાગેલુ હોય છે. પરંતુ તેમા મોટી માત્રામાં કુદરતી ખાંડ રહેલી હોય છે અને સાથે પ્રોસેસ્ડસ સુગર પણ હોય છે.
ઘણા લોકો વર્કઓઉટમાં પ્રી ડાયેટમાં પ્રોટીન બાર ખાતા હોય છે, અને કેટલાક પ્રોટીનના ઈન્ટેક વધારવા પણ આ બાર ખાતા હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે આમાં ઘણી વખત વધારે પ્રમાણમાં સુગર એડ કરવામાં આવે છે.
ઈલેક્ટ્રોલાઈટ્સની પૂરતી કરવા માટે લોકો સ્પોર્ટ્સ ડ્રિંક્સ લેતા હોય છે, પરંતુ આમાં મોટી પ્રમાણા સુગર રહેલું હોય છે જે તમારા શરીરમાં સુગર લેવલને વધારી શકે છે
સીતારામ ભારતીય ઇન્સ્ટિટ્યૂટ દિલ્હીના ડાયાબિટીસ એજ્યુકેટર, ડીટી મહિમા રાનીવાલ જણાવે છે કે આપણું શરીર ખાંડને ગ્લુકોઝમાં ફેરવે છે અને પછી હોર્મોન ઇન્સ્યુલિન દ્વારા કોષોમાં આવે છે
સીતારામ ભારતીય ઇન્સ્ટિટ્યૂટ દિલ્હીના ડાયાબિટીસ એજ્યુકેટર, ડીટી મહિમા રાનીવાલ જણાવે છે કે આપણું શરીર ખાંડને ગ્લુકોઝમાં ફેરવે છે અને પછી હોર્મોન ઇન્સ્યુલિન દ્વારા કોષોમાં આવે છે છે.