ઘૂંટણના દર્દથી અનેક લોકો પરેશાન રહે છે. સાંધાની આસપાસ ઈજા થવાથી, અર્થરાઈટિસની સમસ્યાના કારણે પણ ઘણી વખત આવું થઈ શકે છે. જેના કારણે ચાલવામાં તકલીફ થઈ શકે છે. જેનાથી બચવા માટે તમે કેટલાક ઘરગથ્થુ ઉપાય અજમાવી શકો છો.
બ્રોકલી, કોબીચમાં સલ્ફોરાફેન નામનું તત્વ મળી આવે છે, જે આર્થરાઈટિસની સમસ્યાને ઘટાડે છે.
જેમાં એન્ટીઈફ્લેમેન્ટરી ગુણ મળી આવે છે. જે શરીરમાં સોજા ઓછા કરે છે. આર્થરાઈટિસની સમસ્યામાં ડાર્ક ચોકલેટ ફાયદેમંદ નીવડે છે.
જેમાં ઓમેગા-3 ફેટી એસિડ મળી આવે છે. જેના સેવનથી ઘૂંટણના દુખાવાની સમસ્યા દૂર થઈ શકે છે.
આ ઑઈલ આપણા સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ હોય છે. સાંધાના દુખાવામાં તેમજ ઘૂંટણના દર્દથી પરેશાન હોવ, તો ઑલિવ ઑઈલનું સેવન કરવું જોઈએ.
આ ઉપરાંત તમારી ડાયટમાં હળદર, લસણ, આદુ, પાલક અને ઓટ્સને સામેલ કરી શકો છે. જેનાથી ઘૂંટણના દુખાવામાં રાહત મળશે.