હીંગમાં એન્ટીઈંફ્લેમેન્ટરી ગુણ મળી આવે છે. જે પેટ સાથે સંકળાયેલી તમામ સમસ્યાઓમાંથી છૂટકારો મેળવવામાં મદદ કરે છે.
હીંગ પેટના અલ્સરને ઓછું કરે છે. જે શરીરને એસિડિટીની સમસ્યાથી બચાવે છે. આ ઉપરાંત તે પાચન એન્જાઈમને વધારવામાં મદદ કરે છે.
અપચાની સમસ્યાને દૂર કરવા માટે હીંગનું સેવન કરી શકાય છે. જે પાચન ક્રિયાને ઝડપી કરીને ડાઈઝેશનને સુધારે છે.
પેટમાં ગેસની સમસ્યા થવા પર હીંગનું સેવન કરી શકાય છે. જે પેટને PHને નોર્મલ કરે છે.
પેટમાં દુખાવો થવા પર હીંગને શેકી લો. જે બાત તેને પીસીને તેનું સેવન કરવાથી દુખાવામાં રાહત મળે છે.
જો તમે કબજિયાતથી પરેશાન હોવ, તો હીંગ તમારા માટે મદદરૂપ થઈ શકે છે. જેનું સેવન કરવાથી કબજિયાતમાં રાહત મળે છે.
હીંગનું વધારે પ્રમાણમાં સેવન કરવાથી શરીર માટે નુક્સાનદાયક નીવડી શકે છે.