આ 7 ખોરાક કે જે કિડનીને ડિટોક્સિફાય કરવામાં મદદ કરે છે


By Smith Taral09, Aug 2024 04:34 PMgujaratijagran.com

કિડની શરીરનાં સ્વાસ્થ્યને જાળવવી રાખવા અતિ મહત્ત્વનો ભાગ ભજવે છે. કિડની લોહીમાંથી કચરો અને અન્ય ઝેરી તત્વોને અને વધારાનું પાણી દૂર કરી શરીરને અંદરથી સાફ કરે છે. આવો જાણીએ કિડનીના સ્વાસ્થ્ય માટે તમે કયા ફળો ખાવા જોઈએ

ક્રેનબેરી

ક્રેનબેરી જરૂરી સંયોજનો રહેલા હોય છે જે બેક્ટેરિયાને પેશાબની નળીઓની દિવાલો પર ચોંટતા અટકાવે છે, ચેપનું જોખમ ઘટાડે છે.

સફરજન

સફરજમાં રહેલા એન્ટી ઇન્ફલામેટરી ગુણો કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અને કિડનીમાં પથરી થવાથી રોકે છે. સફરજનમાં રહેલું હેલ્ધી ફેટ શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરવામાં મદદ કરે છે

લસણ

લસણમાં રહેલું એન્ટીઑકિસડન્ટ છે કિડનીને ડિટોક્સિફાય કરવામાં મદદ કરે છે.

લીંબુનો રસ

લીંબુનો રસ વિટામિન સી અને સાઇટ્રિક એસિડનો ઉત્તમ સ્ત્રોત છે, જે કિડનીને ડિટોક્સ કરવામાં મદદ કરે છે.

આદુ

આદુ પાચનશક્તિ વધારવામાં ઉપયોગી ઘટક છે, પાચનમાં સુધારો કરવાની સાથે તે કિડનીને પણ સાફ કરવામાં મદદ કરે છે.

હળદર

હળદરમાં પણ એન્ટી ઇન્ફ્લામેટરી એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો રહેલા છે જે બળતરા ઘટાડવામાં મદદ કરે છે. આ સિવાય તેમાં રહેલું કર્ક્યુમિન કિડનીને ડિટોક્સિફાય કરવામાં મદદ કરે છે

બ્લુબેરી

બ્લૂબેરી એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર છે જે કિડનીને ઓક્સિડેટીવ તણાવ અને બળતરાથી બચાવવામાં મદદ કરે છે.

ખાલી પેટ પર 4-5 પલાળેલી બદામ ખાવાના સ્વાસ્થ્ય લાભો