લોહીને પાતળુ કરવા માટે કરો આ વસ્તુઓનુ સેવન


By Prince Solanki24, Dec 2023 05:15 PMgujaratijagran.com

શરીરમા લોહી

શરીરમા જો વધારે પાતળુ હોય અથવા તો વધારે જાડુ લોહી હોવાથી શરીરમા અનેક સમસ્યા થઈ શકે છે, જેથી શરીરમા લોહી સામાન્ય હોવુ જરુરી છે.

આહારમા ધ્યાન રાખો

રોજના ખાવા પીવાની આદતો પર જો ધ્યાન આપવામા આવે તો લોહીને પાતળુ બનાવી શકાય છે. ચલો જાણીએ લોહીને પાતળુ બનાવવા કંઈ વસ્તુ ખાવી જોઈએ.

હળદરનુ સેવન

લોહીને પાતળુ કરવા માટે હળદરનુ સેવન કરો. દૂધમા હળદર મિલાવીને પણ તમે સેવન કરી શકો છો.

દ્રાક્ષ ખાઓ

લોહી માટે દ્રાક્ષ ખાવી ફાયદાકારક છે. દ્રાક્ષ ખાવાથી લોહી સંબધિત સમસ્યા દૂર થાય છે. જેથી ડાયટમા દ્રાક્ષને સામેલ કરો.

લાલ મરચાનુ સેવન

લોહીને પાતળુ કરવા માટે તમે ડાયટમા લાલ મરચાને સામેલ કરો. લાલ મરચાને ખાવાથી બ્લડપ્રેશરને કંટ્રોલ કરી શકો છો.

આદુનુ સેવન

આદુનુ સેવન કરવાથી શરીરમા લોહી પાતળુ બને છે. આદુમા રહેલા તત્વ લોહીને પાતળુ બનાવે છે.

લસણ ખાઓ

લસણ બ્લડ સર્કુલેશનને સુધારવાની સાથે સાથે લોહીને પાતળુ બનાવવામા મદદ કરે છે. જેથી રોજ તમારા ડાયટમા લસણને સામેલ કરો.

સલાહ લો

આગળ જણાવેલ તમામ જાણકારી એક સામાન્ય માહિતી પર આધારિત છે, જેથી કોઈ પણ વસ્તુનુ સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ અચુક લો.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

તજવાળું દૂધ પીવાથી અઢળક ફાયદા મળે છે, જાણી લો