8 કલાક ઉંઘ નહીં લેવાથી થઈ શકે છે આ રોગો


By Nileshkumar Zinzuwadiya19, Jan 2025 08:54 PMgujaratijagran.com

માનસિક તણાવ

પૂરતી ઉંઘ નહીં લેવાથી માનસિક હેલ્થ પર અસર થાય છે. વ્યક્તિએ તણાવનો સામનો કરવો પડી શકે છે

સ્ટ્રેસ હોર્મોનની સમસ્યા

શરીરમાં સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલ વધી શકે છે. તેનાથી બ્લડ પ્રેસર વધે છે અને હાર્ટ પર દબાણ વધે છે

મેદસ્વીતાની સમસ્યા

અપર્યાપ્ત ઉંઘને લીધે ભૂખ વધી શકે છે અને મેટાબોલિઝ્મ ઓછું થાય છે. તેથી વજન વધે છે અને મેદસ્વીતાની સમસ્યા વધી શકે છે.

બ્લડ સુગર વધવાની સમસ્યા

પૂરતી ઉંઘ નહીં વધાથી બ્લડ સુગર વધવા લાગે છે. ટાઈપ 2 ડાયાબિટીસ થવાનું જોખમ પણ વધે છે

Baba Ramdev Tips: સફેદ વાળથી છુટકારો મેળવવા માટે યોગગુરુ બાબા રામદેવના આ ઉપાય અજમાવો