ઠંડીમા સામાન્ય રીતે લોકોના વાળમા ખોડો થવાની સમસ્યા જોવા મળે છે. ચલો જાણીએ કેમ વાળમા ખોડો થવાની સમસ્યા જોવા મળે છે.
શરીરમા પોષણની ઉણપ થવાથી પણ વાળમા ખોડો થવાની સમસ્યા જોવા મળે છે. તેનાથી સમયસર વાળને સાફ કરતા રહેવુ જોઈએ.
ઠંડીમા લોકો ગરમ પાણીથી સ્નાન કરે છે. જેનાથી માથાના ભાગની ચામડી સૂકાઈ જાય છે અને વાળમા ખોડો થવાની સમસ્યા થાય છે.
જે લોકોને વધારે પડતા ઓઈલી વાળ હોય છે તેઓને માથામા ખોડો થવાની સમસ્યા વધુ જોવા મળતી હોય છે. ઓઈલી વાળમા ગંદગી થવાની સમસ્યા વધુ જોવા મળતી હોય છે.
જે લોકો થાઈરોઈડની સમસ્યાનો સામનો કરે છે તે લોકોમા વાળમા ખોડો થવાની સમસ્યા થવી સામાન્ય છે. આ લોકોમા વાળ ખરવાની સમસ્યા પણ જોવા મળતી હોય છે.
વાળમા ખોડો થવાની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે તમે દહીંનો ઉપયોગ કરી શકો છો. દહીંને વાળમા તમે 1 કલાક લગાવીને રાખો પછી તેને પાણી વડે ધોઈ નાખો. આમ કરવાથી વાળમા ખોડો થવાની સમસ્યામાથી છૂટકારો મળે છે.
રોજ સૂર્યની રોશની લેવી જોઈએ તેનાથી વાળને ઘણા વિટામિન મળે છે. તે વાળમા ખોડો થવાની સમસ્યાને ઓછી કરે છે.