શું છે ક્લસ્ટર હેડેક? જાણો તેને ઠીક કરવાના ઉપાય


By Hariom Sharma2023-05-25, 19:45 ISTgujaratijagran.com

માથાના દુખાવાની સમસ્યા તો ઘણા લોકોને હોય છે, પરંતુ ક્લસ્ટર હેડેક વિશે ખૂબ જ ઓછા લોકોએ સાંભળ્યું હશે. આ સ્ટોરીમાં જાણો શું છે ક્લસ્ટર હેડેક? સાથે જાણો તેનાથી સાજા થવાન ઉપાય વિશે.

શું છે ક્લસ્ટર હેડેક?

આ દુખાવો માથાના કોઇ પણ એક ભાગમાં થા છે. આ એક સામાન્ય સ્થિતિ છે તે 30થી 40ની ઉંમરના લોકોમાં જોવા મળે છે. પરંતુ આનો સમયસર ઇલાજ કરાવવો જરૂરી છે.

ક્લસ્ટર હેડેકનું કારણ

ક્લસ્ટર હેડેક વધુ તણાવ લેવના કારણે થાય છે. સાથે જો તમે ઊંઘ પૂરી નથી લેતા તો પણ આ સમસ્યા થઇ શકે છે.

સફેદ મરચા

સફેદ મરચામાં કેપ્સાઇસિન હોય છે. આનાથી દુખાવમાં આરામ મળે છે. આનાથી દુખાવો ઘટે છે. આને બદામની પેસ્ટામાં મિક્સ કરીને થવા દ્રાક્ષની સાથે લો.

કોફી

માથાના દુખાવામાં કોફી પીવી ખૂબ જ ફાયદાકારક છે. આમાં કેફીનની માત્રા હોય છે, જે માથાના દુખાવામાં રાહત આપે છે. માથાનો દુખાવો થવા પર તમે આનું સેવન કરી શકો છો.

ઊંઘ પૂરી લો

ઘણી વાર ઊંઘ પૂરી ન લેવના કારણે પણ માથામાં દુખાવો થઇ શકે છે. ઓછાંમાં ઓછા 8 કલાકની ઊંઘ લો. આનાથી માનસિક થાક ઓછો થશે અને માથાનો દુખાવો દૂર થશે.

માલીસ કરો

માથાના દુખાવાથી છુટકારો મેળવવા માટે તમે માથાની માલીસ પણ કરી શકો છો. આનાથી મસલ્સને આરામ મળે છે. સાથે જ મગજ પણ શાંત રહે છે.

વધુ સ્ટ્રેસ લેવાથી ત્વચાને થાય છે આ 5 નુકસાન