Raw Dates: કાચી ખજૂરનું વધુ પડતું સેવન કરવાથી શું આડઅસર થાય છે? જાણો


By Vanraj Dabhi05, Oct 2024 11:27 AMgujaratijagran.com

કાચી ખજૂર

કાચી ખજૂર ખાવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. કાચી ખજૂરમાં રહેલા પોષક તત્વો શરીરની ઘણી સમસ્યાઓમાં રાહત આપે છે. જો કે, તેનું વધુ સેવન કરવાથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે.

પોષક તત્વો

કાચી ખજૂરમાં આયર્ન, ફાઈબર, પ્રોટીન, મેગ્નેશિયમ જેવા અન્ય મિનરલ્સ મળી આવે છે.

નિષ્ણાત અભિપ્રાય

ડો.ભુવનેશ્વરીના જણાવ્યા અનુસાર, તેનું વધુ સેવન કરવાથી બ્લડ પ્રેશર અને એલર્જીની સમસ્યા થઈ શકે છે.

બ્લડ પ્રેશર વધારે

કાચી ખજૂર ખાવાથી બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે, ડાયાબિટીસના દર્દીઓએ તેનું વધુ પડતું સેવન કરવાનું ટાળવું જોઈએ.

એલર્જી

કાચી ખજૂર ખાવાથી તમને એલર્જીની સમસ્યા થઈ શકે છે. તે ખંજવાળ અને ફોલ્લીઓનું કારણ બની શકે છે.

વજન વધારે

વધુ પડતી કાચી ખજૂરનું સેવન કરવાથી તમે સ્થૂળતાનો શિકાર બની શકો છો.

સ્નાયુઓ માટે હાનિકારક

મોટી માત્રામાં કાચી ખજૂર ખાવાથી માંસપેશીઓ માટે હાનિકારક છે. વધુ પડતું તેનું સેવન કરવાથી સ્નાયુઓમાં ખેંચાણ અનુભવી શકો છો.

પેટ માટે હાનિકારક

કાચી ખજૂર ખાવાથી તમને પેટની પાચન પ્રણાલીને પણ બગાડી શકે છે.

વાંચતા રહો

સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Health Benefits: અજમા અને ગોળનું પાણી પીવાના 5 ચમત્કારિક ફાયદા