હિમાલયન મીઠામા ભરપૂર માત્રામાં પોટેશિયમ અને મેગ્નેશિયમ રહેલું હોય છે. આ મીઠાના પાણીથી પગ ધોવાથી અનેક રોગોને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે. આવો જાણીએ કે મીઠાના પાણીથી પગ ધોવાથી શું થાય છે?
હિમાલયન મીઠામાં રહેલા ગુણો સ્નાયુઓના તણાવમાં રાહત આપે છે અને લાહીનુું પરિભ્રમણને સુધારે છે. જેના કારણે બ્લડપ્રેશર નિયંત્રિત રહે છે.
તેમાં હાજર મેલાટોનિન અને સેરોટોનિન મગજને શાંત કરે છે તણાવની સમસ્યામાંથી રાહત આપે છે.
જો રાત્રે તમને ઊંઘ આવવામાં તકલીફ પડતી હોય તો તમે આ ઉપાય અજમાવી શકો છો. અનિદ્રાની સમસ્યામાં પણ રોક સોલ્ટ ખૂબ અસરકારક છે.
આ તમારા પગ અને ત્વચાને પણ સ્વસ્થ રાખે છે, આ માટે તમારા પગને 15 થી 20 મિનિટ માટે રોક સોલ્ટ પાણીમાં પલાળી રાખો.
આ તમારા પગ અને ત્વચાને પણ સ્વસ્થ રાખે છે, આ માટે તમારા પગને 15 થી 20 મિનિટ માટે રોક સોલ્ટ પાણીમાં પલાળી રાખો.
રોક સોલ્ટમાં હાજર મેગ્નેશિયમ અને કેલ્શિયમ હાડકા માટે જરૂરી ગુણો છે, પાણીથી પગ ધોઈ પછી રોક સોલ્ટના પાણીમા પગ પલાળી રાખવાથી હાડકાના દુખાવામાં આરામ મળે છે.
જો તમારા પગમાં સોજો આવી ગયો તો તમારે મીઠા વાળા પાણીમાં પગથી ધોઈ તેમા તેને ડુબોડી રાખવા આનાથી પગનો સોજો ઓછો થાય છે
પગના સ્નાયુઓમાં ખેંચાણની તકલીફ હોય તો આ ઉપાય ઘણો ફાયદાકારક છે. મીઠાના પાણીમાં ડુબાડવાથી તમને આમા ઘણી રાહત મળશે.