કેરીને ફળોનો રાજા કહેવાય છે,તેનો સ્વાદ એટલો અદ્ભુત છે કે બાળકો અને વૃદ્ધો બંને તેને ખૂબ જ ખાય છે.
તમે કેરીની ગોટલીના ફાયદા વિશે જાણીને ચોંકી જશો.ચાલો જાણીએ તેના અદ્બુત ફાયદા વિશે.
કેરી ગોટલીમાંથી બનાવેલ મિશ્રણને વાળ અને માથાની ચામડી પર લગાવીને થોડી વાર પછી પાણીથી ધોઈ લો. આ માથાની ચામડીને મોઇશ્ચરાઇઝ કરશે અને વાળને ચમકદાર બનાવશે.
જો તમને ઉનાળામાં ડેન્ડ્રફની સમસ્યા થતી હોય અને તેનીથી -આનાથી છુટકારો મેળવવામાં કેરીની ગોટલી ખૂબ મદદરૂપ થઈ શકે છે.
કેરીની ગોટલી વજન ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે.તે મેટાબોલિકને વેગ આપીને ચરબી બર્ન કરે છે, જે વજન ઘટાડે છે.
કેરીની ગોટલીમાં ઘણા વિટામિન્સ,મિનરલ્સ અને એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે,જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.
કેરીની ગોટલીના પાવડરની મદદથી તે કોલેસ્ટ્રોલ કંટ્રોલની સાથે બ્લડ સર્ક્યુલેશનને પણ સુધારે છે.
કોલેસ્ટ્રોલની વધુ માત્રા જીવલેણ પણ સાબિત થઈ શકે છે.તેથી આને કંટ્રોલ કરવામાં કેરીની ગોટલી ફાયદાકારક સાબિત થઈ શકે છે.
જીવનશૈલી સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.