જમ્યા પછી ઘણા લોકો અવનવી આદતો અપનાવતા હોય છે, પાચન સારુ થાય તે માટે ઘણી સારી આદત પણ કેળવતા હોય છે. પરંતુ ઘણાને જમ્યા પછી ખરાબ આદત પડી ગઈ હોય છે જેનાથી નુકસાન થઈ શકે છે, આવો જાણીએ એ ત્રણ ભૂલો વિશે જે તમારે જમ્યા પછી ક્યારેય ન કરવી જોઈએ
વ્યક્તિએ ખોરાક ખાધા પછી ક્યારેય પથારી પર સીધા ન સૂવું જોઈએ.આ શરીરની ઉર્જા પર અસર કરે છે, અને તે વજન વજન પણ વધારી શકે છે.
જમ્યા પછી ક્યારેય ઠંડુ પાણી પીવાની આદત પણ સારી નથી, આનાથી પેટને લગતી સમસ્યા થઈ શકે છે. જેમ કે ગેસ અને કબજિયાત. જમ્યા પછી ઠંડુ પાણી પીવાથી ખોરાક પચતો નથી, જેના કારણે પેટમાં દુખાવો રહે છે.
જ્મા પછી ગરમ ચા કે કોફીવું સેવન પણ હાનિકારક છે આના કારણે ભોજન પચતું નથી,આ આદતને કારણે ભવિષ્યમાં પેટ સંબંધિત બીમારીઓ પણ થઈ શકે છે.
જ્મા પછી ગરમ ચા કે કોફીવું સેવન પણ હાનિકારક છે આના કારણે ભોજન પચતું નથી,આ આદતને કારણે ભવિષ્યમાં પેટ સંબંધિત બીમારીઓ પણ થઈ શકે છે.