તજ વિટામિન સી, એન્ટિઓક્સિડન્ટ્સ અને એન્ટિમાઇક્રોબાયલ જેવા ગુણો ધરાવે છે. આ સાથે તજ પુરુષો માટે પણ ઘણું ફાયદાકારક માનવામાં આવે છે. તો ચાલો જાણીએ તજનું સેવન કરવાના આ ફાયદાઓ વિશે
તજ પોષક તત્વોથી ભરપૂર છે, તેનું સેવન કરવાથી શરીરને ઉર્જા મળે છે
NCBIના રિપોર્ટ અનુસાર, તજ શરીરમાં બ્લડ શુગરના લેવલને કંટ્રોલ કરે છે, માટે તે ડાયાબિટીસના દર્દીઓ તેનું ચોક્કસથી સેવન કરવું જોઈએ
તજ પોષક તત્વોથી ભરપૂર હોય છે જે તમારા શરીરમાં મેટાબોલીઝનમને સુધારે છે અને શરીરની તંદુરસ્તી જાળવવામાં મદદ કરે છે
તજમાં મોટા પ્રમાણમાં એન્ટિઓક્સિડન્ટ્સ રહેલા હોય છે જે પુરુષો સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાકારક રહે છે અને શરીરમાં પોષકતત્વોની ઉણપને દૂર કરે છે
NCBI રીપોર્ટ મુજબ, તજમાં એન્ટી ઈન્ફાલામેટરી ગુણો છે જે શરીરમાં સોજામાં રાહત આપવામાં મદદ કરે છે
NCBI રીપોર્ટ મુજબ પુરુષો માટે તજના આ કેટલાક સામાન્ય ફાયદા છે. સ્વાસ્થ્ય સંબધિત વધુ જાણકારી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ