નારિયેળના તેલમાં લૉરિક એસિડ, મિરિસ્ટિક એસિડ અને પામિટિક એસિડ, વિટામિન E તેમજ મોઈસ્ચરાઈઝ અને એન્ટી ઑક્સિડેન્ટ ગુણ મળી આવે છે.
કપૂરમાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ, એન્ટી વાયરલ ગુણ તેમજ કેમ્ફીન, લિનાલૂલ, પાઈનીન, ટરપિનોલિન જેવા પોષક તત્વો પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે.
જો તમને વારંવાર સાંધામાં દુખાવો થતો હોય અને ચાલવામાં તકલીફ પડતી હોય, તો નાભિ પર નાળિયેરનું તેલ અને કપૂર લગાવવાથી રાહત મળી શકે છે
નાળિયેરનું તેલ અને કપૂર બંનેમાં મોઈશ્ચરાઈઝિંગ ગુણધર્મો, એન્ટી-એજિંગ અને એન્ટી-ઓક્સિડન્ટ્સ ગુણધર્મો હોય છે. આ બંને વસ્તુઓને નાભિ પર લગાવવાથી તમારી ત્વચા ચમકદાર બની શકે છે.
જે લોકો નિયમિતપણે નાભિ પર નાળિયેરનું તેલ અને કપૂર લગાવે છે, તેમનો માથાનો દુખાવો સંપૂર્ણપણે દૂર થઈ શકે છે, કારણ કે આ બંનેમાં દર્દ નિવારક ગુણધર્મો હોય છે.
નાભિ પર નાળિયેરનું તેલ અને કપૂર લગાવવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી) વધી શકે છે. રોગપ્રતિકારક શક્તિ વધવાથી તમે લાંબા સમય સુધી સ્વસ્થ રહી શકો છો.