અજમો ખાવાથી આ જબરજસ્ત સ્વાસ્થ્ય લાભો મળે છે, ચાલો જાણીએ


By Vanraj Dabhi06, Nov 2023 02:36 PMgujaratijagran.com

પાચન સારું કરે

અજમાનું સેવન કરવાથી પાચનક્રિયા સુધારવામાં મદદ કરે છે.

એસિડિટીથી રાહત આપે

અજમામાં થાઇમોલ હોય છે. જે પેટમાં ગેસનું નિર્માણ અને સોજો ઘટાડવામાં મદદ કરે છે.

પેટના સોજાથી રાહત આપે

અજમાનું સેવન પેટનું ફૂલવું અને સંબંધિત સમસ્યાઓ ઘટાડવામાં મદદ કરે છે.

પેટમાં બળતરાથી રાહત આપે

અજમામાં બળતરા વિરોધી ગુણ હોય છે. તેના સેવનથી પેટમાં બળતરા અને ઈન્ફેક્શનથી બચવામાં મદદ મળે છે.

હાર્ટબર્ન

અજમાનું સેવન કરવાથી એસિડિટીથી થતી હાર્ટબર્ન ઓછી થાય છે.

પેટમાં દુખાવો

અજમાનું સેવન કરવાથી પેટના દુખાવામાં આરામ મળે છે.

વાંચતા રહો

સ્વાસ્થ્ય સંબંધિત તમામ મહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

કોથમીર સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક, આ રીતે કરો ઉપયોગ