કોથમીર સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક, આ રીતે કરો ઉપયોગ


By Hariom Sharma06, Nov 2023 01:44 PMgujaratijagran.com

કોથમીર

કોથમીર શાકભાજીમાં સ્વાદ વઘારે જ છે પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ ઘણું ફાયદાકારક છે. કોથમીર ખાવાથી આંખો અને પેટ સંબધિત સમસ્યાઓ દૂર થાય છે. ચલો તેના ફાયદા વિશે જાણીએ.

પાચનશક્તિ મજબૂત કરે

કોથમીર પાચનશક્તિ મજબૂત કરવામાં મદદ કરે છે. કોથમીરનાં પત્તાને છાસમાં નાખીને પીવાથી ઉલ્ટીમાં રાહત મળે છે. આ ઉંપરાત અપચાથી પણ છૂટકારો મળે છે.

કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે

કોથમીર શરીરમાં કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખે. તેમાં રહેલુ સ્ટેયરીક એસિડ કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખે છે.

બ્લડ શુગર ઓછું કરે

કોથમીરના પાઉડરનું સેવન કરવાથી શુગરનુ પ્રમાણ લેવલમાં રહે છે. આ ઉંપરાત કોથમીર ઈન્સુલિનની માત્રા વઘારવામાં પણ મદદ કરે છે.

You may also like

આ નાની-નાની આદતો તમારા કબજિયાતનું મોટું કારણ બને છે

શિયાળામાં આ જ્યૂસનું સેવન કરો, રહેશો એકદમ ફીટ

આંખો માટે

કોથમીરમાં વિટામીન ઈ ભરપૂર માત્રામાં હોય છે જે આપણી આંખોની રોશની વઘારવામાં પણ મદદ કરે છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

બટાકા ખાવાના આ ચમત્કારિક ફાયદા વિશે જાણીને તમને પણ આશ્ચર્ય થશે, ચાલો જાણીએ