2024માં મેળવો પરફેક્ટ શેપ વજન ઘટાડવાની આ ટીપ્સને ફોલો કરો


By Smith Taral26, Jan 2024 05:38 PMgujaratijagran.com

તમારા ડાયટનું રાખો ધ્યાન

વજન ઘટાડવાની માટે પહેલો નિયમ છે, તમારા ડાયટમાં શિસ્તતા કેળવવી. તમે દિવસ દરમિયાન શું ખોરાક લો છો તે તમારા વજન પર અસર કરે છે. માટે તમારે તમારા ડાટેયનું સ્વ-નિરીક્ષણ કરવું જોઈએ

લક્ષ્ય નક્કી કરો

જો તમે વજન ઘટાડવા માંગતા હોવ તો એક લક્ષ્ય નક્કી કરો. વજન ઘટાડવા માટે આ કરવું ખૂબ જરૂરી છે, પછી ભલે તમને સમય લાગે પરતું એક લક્ષ્ય નક્કી કરવો આવશ્યક છે.

કસરત કરવી

માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે નિયમિત વ્યાયામ સાથે કસરત જરૂરી છે. વજન ઘટાડવા માટે શારીરિક પ્રવૃત્તિઓ કરતા રહેવું ફાયદાકારક છે.

કેલરીમા કરો ઘટાડો

કેલરી ઓછી કરવી એ વજન ઘટાડવામાંની 4 સૌથી અસરકારક રીતોમાંથી એક છે. તમારૂ વજન વઘી શકે છે જો તમે કેલરી ગેઈન કરવામાં નિયંત્રણ નહી રાખો તો.

You may also like

આ પાણી પીવાથી 15 દિવસમા વજન ઓછુ થશે

વૃદ્ધાવસ્થામાં મગજ રહેશે Young and Healthy ફક્ત આ 5 કસરતો કરો

પ્રોટીનનું વપરાશ વધારો

વજન ઘટાડવા માટે જરૂરી વિટામિન છે પ્રોટીન . જે જમ્યા પછી સંતુષ્ટી મળશે અને પેટ ભરેલુ લાગશે જેથી વધુ પડતું ખાવાની ઈચ્છાને ઘટાડશે.

વધારે પડતું જમવું

ખાવાથી વજન વધી શકે છે, માટે ઓછી કેલરી વાળા શાકભાજીને ભોજનમાં લેવા જોઈએ.

મોડી રાત્રે ખાવું નહીં

જ્યારે આપણે બેચેન અથવા ઉદાસ હોઈએ ત્યારે આપણે વધારે ખોરાક લઈએ છે. જે વજન ઘટાડવાની પ્રક્રીયાને નબળી બનાવે છે, અને મોડી રાત્રે ખાવાથી વજન વઘવાની શક્યતા વઘે છે.

બ્રેકફાસ્ટ સ્કીપ કરશો નહીં

એક પૌષ્ટિક અને સંતોષકારક બ્રેકફાસ્ટ જે પ્રોટીનથી ભરપૂર હોય તે તમને દિવસ દરમિયાન એનર્જેટીક રાખે છે. બ્રેકફાસ્ટને સ્કીપ કરવા વજન ઘટાડવામા મદદ કરશે નહીં.

પેટની ચરબીથી પરેશાાન છો આ ભારતીય મસાલા છે ઉપાય