આદુમાં થર્મોજેનિક ગુણો જોવા મળે છે જે શરીરનું તાપમાન વધારે છે અને ચયાપચયને સારુ કરે છે. આ સાથે કેલરી બર્ન કરવામાં અને આંતરડાની ચરબી ઘટાડવામાં મદદ કરી શકે છે.
કુદરતી રીતે ગરમ પ્રકૃતીનો મસાલો છે જે શરીરનું તાપમાન વધારે છે, જે ચયાપચયન પણ વધારે છે. આનાથી ચરબી ઓછી થાય છે.
જીરુંના દરરોજ સેવનથી કેલરી બર્નિંગ કરવામાં મદદ મળે છે. જીરુંમા હાઈ એન્ટીઑકિસડન્ટ ગુણ ઘરાવે છે ને ૃ પેટની ચરબી ઓછી કરવામાં સહાય કરે છે.
કાળા મરીમાં પાઇપરિન હોય છે, જે નવા ફેટ સેલના વધતા અટકાવે છે. આ તમારા પેટની આસપાસ વધારાની ચરબી જમા થતા રોકે છે.
એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર અને વિટામિન- A, D અને C થી ભરપૂર, વરિયાળી પાચનને સારુ કરવામાં મદદ કરે છે.
દાલચીની અથવા તજ ઇન્સ્યુલિનને અટકાવે છે જે પરિણામે વધારાની ચરબીને ઓછી કરવામાં મદદ કરે છે
લાલ મરચું તમારા નેચરલી ગરમ કરે છે, અને ચયાપચયને પણ સારું બનાવે છે અને સાથે પેટની ચરબી ઘટાડવામાં મદદ કરે છે.
સ્વાસ્થ્ય સંબધિત વઘારે જાણકારી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ.