ઝડપથી વજન ઘટાડે છે કરી પત્તા, આવી રીતે ખાવ


By Sanket M Parekh02, Nov 2023 04:26 PMgujaratijagran.com

કરી પત્તા

હંમેશા કરી પત્તાનો ઉપયોગ લોકો રસોઈમાં સ્વાદ વધારવા માટે કરતા હોય છે, પરંતુ આ કરી પત્તા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદેમંદ મનાય છે.

વેટ લૉસમાં મદદરૂપ

કરી પત્તાના ઉપયોગથી વજન પણ ઘટે છે. દરરોજ કરી પત્તાને ચાવી ખાવા જોઈએ અથવા તેનું પાણી પીવું જોઈએ, જેનાથી ઝડપથી વજન ઘટવા લાગશે.

ખરતા વાળની સમસ્યામાં મદદરૂપ

કરી પત્તાના ઉપયોગથી હેર ફૉલની સમસ્યા ઘટી શકે છે. જેમાં મળનારા વિટામિન, કેલ્શિયમ, આયરન, ફાસ્ફોરસ વગેરે પોષક તત્વો હેર ફોલની સમસ્યાને રોકવાનું કામ કરે છે.

મૉર્નિંગ સિકનેસની સમસ્યા દૂર કરશે

કેટલાક લોકોને સવારે ઉઠતા જ ઉલટી અથવા ઉબકા આવવાની ફરિયાદ હોય છે. આવા લોકોએ કરી પત્તાનું સેવન કરવું જોઈએ.

ટૉક્સિન્સ બહાર કરશે

સવારે કરી પત્તા ચાવવાથી શરીરમાં જમા ટૉક્સિન્સ બહાર થાય છે. આ સાથે જ શરીરમાં જમા ફેટ પણ બહાર થાય છે.

દિવસભર એક્ટિવ રહેશો

કરી પત્તામાં ક્લોરોફિટ મળી આવે છે, જે તમને દિવસભર એનર્જેટિક રાખવામાં મદદ કરે છે. આ માટે દરરોજ સવારે 5-10 કરી પત્તા ચાવવાથી દિવસભર એક્ટિવ રહેશો.

ગેસની સમસ્યાથી છૂટકારો આપશે રસોડાનાં આ મસાલાઓ